Wednesday, November 26, 2008

એક માઇલસ્ટોન પર બેસીને .......




જીવનની રાહ છે થોડી સીધી થોડી ખરબચડી,
સીધી રાહનો સમય બહુ જલ્દી પૂરો થઇ જાય છે,
ખરબચડી રાહો પર મન બહુ અટવાય છે,
ક્યારેક સરપટ દોડતો જીવ બે ઘડી રોકાઇ જાય છે....

એક માઇલસ્ટોન પર બેસીને ઘડીક વિસામો લઉં છું,
વિચારું છું હવે ના ફંટાતા રસ્તે કયે રસ્તે જઉં??
દિમાગ સરળ રસ્તે જવા કહે છે તો મન ખરબચડી રાહ પર જાય છે....
કેમ કે જીવનમાં સહુથી વધારે મજા મને ત્યાં જ આવી છે.....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ