Wednesday, October 1, 2008

આંખોમાં ઉજાગરા આંજવાના દિવસ આવ્યા

આંખોમાં ઉજાગરા આંજવાના દિવસ આવ્યા,
ચાંદાની સંગાથે સૂરજ થઇ જાગવાની રઢીયાળી રાતો લાવ્યા,
પાયલને રાતભર રુમઝુમવાના શમણાં જાગવા લાગ્યા છે જ્યારે,
ઢોલનાં તાલે રુદિયાને પણ ધબકાવી લેજો જરા જરા,
દિલડા પર કાબુ રાખીને ગરબે ઘૂમજો જરા ગોરી તમે,
દલડા કોઇનાં ન કચરાઇ જાય પાની તળે એ સંભાળવાના દા'ડા આવ્યા.............

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ