Tuesday, September 23, 2008

ઉદભવતી એ શ્રૃંખલાને

જન્મ - એક પળનો,
આનંદ - એક પળનો,
ગમ - એક પળનો,
મૃત્યુ - બસ એક પળ........

વચ્ચેની તમામ પળોનો -
સરવાળો કે ગુણાકાર,
બાદબાકી કે ભાગાકાર,
બેઉ અંતિમોને જોડી રહે છે.......

એ જોડતી કડીઓથી
ઉદભવતી એ શ્રૃંખલાને
અંતે ઉદભવતી આકૃતિ જે શેષ
એનું નામ જ તો જીવન......!!!!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ