Tuesday, August 26, 2008

ખુલ્લી હતી મનની બારી.....

= વિરહની પળો મને ક્યારેય નહોતી લાગી અકારી,
યાદો પવન બની આવતી રહી ખુલ્લી હતી મનની બારી.....

= ગમમાં તમે સાથ ન આપ્યો, તો આઘાત નહોતો લાગ્યો,
પણ આજે ખુશી વહેંચવી હતી તોય તમે જતા રહ્યા......

=તારો હાથ મારા હાથમાં લઇને એક સોગંદ ખાઇ લીધી,
જ્યાં સુધી આત્મા અને ખોળિયાનો સાથ છે,તારી દોસ્તી મારો શ્વાસ છે......

પ્રેરણા પીયૂષ......

જેને આપણે સાચો પ્રેમ કરીએ છીએ, તેની પાસે અપેક્ષા નથી રાખતા ત્યારે પ્રેમ પુખ્ત બને છે........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ