Wednesday, August 20, 2008

એ ચેહરો..!!!

= અચાનક એક ગલીના નાકે તમે સામે આવી ગયા,
મારી આંખોમાં અંકાઇ ગયો એ ચેહરો,મારી પાંપણમાં પૂરાઇ ગયો...

=લાગણીઓનાં બેશુમાર પૂર ઉમટ્યાં હતાં આંખોમાં,
ત્યારે તમારા હોઠો પર સ્મિતનું આગમન સ્તબ્ધ કરી ગયું...

=વિરહની પળો ક્યારેય લાગી ના અકારી..
યાદો પવન બની આવતી રહી, ખુલ્લી હતી મનની બારી.......

પ્રેરણા પીયૂષ...

પોતાની જાતને કરેલો એક સારો વાયદો ન પાળવો,

એ પોતાની સાથે કરેલી સૌથી મોટી છેતરપિંડી છે......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ