Thursday, August 14, 2008

એક અજાણ્યો ચહેરો ...

= પરિચિત ચહેરા પર ચીતરાયેલા હતા અજાણ્યા ભાવો,
એક અજાણ્યો ચહેરો આંખોથી ભરપૂર પ્રેમ આપી ગયો....

=જીવી લઉં થોડું હજી,
જરાક આશાઓ છે શેષ...
નિ:શેષ બનશે જ્યારે પળો,
મારું જીવન એક દાસ્તાન બની જશે....

=નિ:સ્પૃહ નયનોમાં પ્રતીક્ષાએ પ્રાણ પૂર્યા,
ચેતનાએ સળવળાટ કર્યો,અને મેં પ્રયાણ કર્યું
ક્યાં? ખબર નથી,
કદાચ મારી મંઝિલ મને બોલાવે છે....

પ્રેરણા પીયૂષ....

મેં જીંદગીમાં સૌથી સરસ પાઠ શીખ્યા છે તે બધા પ્રકૃતિ પાસેથી શીખ્યા છે....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ